પેટની ચરબી ઘટાડવા માટેની રામબાણ કસરતો

શું માત્ર થોડી કસરતો કરવાથી પેટની ચરબી ઘટાડી શકાય ? – જાણો આ રસપ્રદ લેખમાં ઘરેથી જ પેટની ચરબી ઘટાડો

ડાયટીંગ અથવા જીમ વગર પણ વજન ઘટાડી શકાય છે. જો તમે પણ સ્થૂળતાથી પરેશાન હોય તો આ પાંચ કસરતો તમારા માટે બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Exercise


ઘણા લોકોનું એવું માનવું છે કે ઘરમાં બેઠા બેઠા તેમનું વજન વધી રહ્યું છે. વજન ઘટાડવાનો સૌથી સરળ અને વિશ્વસનીય ઉપાય સંતુલિત આહાર અને દૈનિક વ્યાયામ છે. જો તમે પણ વધતાં વજનથી પરેશાન હોવ તો ઘરે જ રહીને કેટલીક સહેલી કસરત કરીને તમારા વજનને કંટ્રોલ કરી શકો છો.


નીચેની કસરતો દ્વારા પેટને ઓછું કરી શકાય છે

  • Reverse Crunch Exercise
  • Lunge Twist
  • Crunch Exercise
  • Captains Chair
  • Bicycle Crunch Exercise
  • Stomach Exercise
  • Vertical Leg Crunch

Exercise For Belly Fat

આપણાં શરીરમાં સૌથી પહેલા પેટની ચરબી વધવાની શરૂઆત થાય છે, અને તેને ઘટાડવા માટે Spider Planks એ સૌથી સારી કસરત માનવામાં આવે છે. પેટ ઘટાડવામાં Crunch Exercise પણ ખૂબ જ કારગર સાબિત થાય છે. Reverse Crunch કસરત કરવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે. આ બધી જ કસરતો ઘરેથી પણ આરામથી કરી શકાય છે. કેટલાક લોકપ્રિય ફિટનેસ ટ્રેનરે પણ માત્ર થોડી કસરતો કરવાથી સારા પરિણામ મળે છે તેવું કહ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું